પહેલા લોકો એમ સમજતા હતા કે કોરોના વાઇરસ ઉદરસ કે છીંકો થી થાય છે પણ હવે સાયન્સ એમ કહેછે કે કોરોના હવા થી ફેલાય છે શું આ વાત સાચી હશે !
આમ તો વાત ખોટી પણ નથી જ
જે વ્યક્તિને કોરોના થયો હોય ને તે વ્યક્તિ ગમે તે ઉભો હોય કે બેઠો હોય તે સ્થળે કોરોના વાઇરસના જંતુ લગભગ દસ કલાક જીવિત હોય છે ને તે સ્થળે કોઈ નિરોગી માણસ જાય તો તે માણસ કોરોનાની ઝપટ માં આવી શકેછે...
જો આ સાચું હોય તો હવે આપણે આપણી જેટલી પણ કેર સારી રાખીશું તે આપણને જરાપણ ફાયદો નહિ કરે તે વાત બિલકુલ સાચી કહેવાય...