Gujarati Quote in Tribute by Jayrajsinh Chavda

Tribute quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ ફોટો બીજી વાર પોસ્ટ કરવાનું જરા પણ મન નથી.. હ્રદય ભારે છે.. મન શોકમગ્ન છે.. જેમના ફિલ્મો જોઈને મોટા થયા, સમય જતાં જેમની જોડે કામ કર્યું અને ઘણું શીખ્યા. પહેલા મહેશ દાદા અને હવે નરેશ દાદા... આ બંધુ બેલડીની વિદાય બહુ વસમી છે. ગુજરાતી સિને જગતના આસમાનમાંથી બે તારલા ખરી પડ્યા.. ઈશ્વર બંને ભાઈઓના આત્માને પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના 🙏

Gujarati Tribute by Jayrajsinh Chavda : 111599197
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now