ગુજરાતી#નવરાત્રી માતાનું રૈાદ્ર સ્વરૂપ જે માતાનું સૌથી શક્તિશાળી સાતમું સ્વરૂપ તે માતાનું કઠોર સ્વરૂપ. જે કાલરાત્રી, કાળી, મહાકાળી,ભદ્રકાળી, રુદ્રાણી, ચામુંડા, શુભકારી અન્ય નામેાથી પ્રસિદ્ધ જે મનમાં રાખે નકારાત્મક વિચારો ને કરે એમની ભક્તિ તેનામાં હકારાત્મક વિચારો જન્મે. તે દુષ્ટાેનાે કરે નાશ ને કરે દૂર કષ્ટ ભક્તોનાં અને અસૂરાેનાે કરે નાશ ભલે સ્વરૂપ તેમનાે કઠોર
છતાં તેમનાે હૃદય કોમલ. ને સદૈવ ભક્તોને આપે શુભફળ