નવરાત્રી#ગુજરાતી નવરાત્રીના નવદુર્ગાના નવ નવ સૌમ્ય સ્વરૂપ દરેક રૂપની મહિમા અનોખી ચંદ્રઘંટા તૃતીય રૂપ તમારો દિવ્ય શક્તિ તમારી અસ્ત્ર શસ્ત્ર વિભૂષિત તમારા દર્શન અલૌકિક તમારા સ્વરૂપ કલ્યાંકારી તમારો અર્ધચંદ્ર ઓળખ તમારી નવરાત્રીના નવદુર્ગાના નવ નવ સૌમ્ય સ્વરૂપ