નવરાત્રી#ગુજરાતી# પધાર્યા બ્રહ્મચારિણીમા રે આપણે આંગણે
ચપ્ટી ભરી ચોખાને ઘીના દિવડાથી વધાવ્યા રે
શક્તિ સ્વરુપ બ્રહ્મચારિણીમાને ભક્તિનું જ્ઞાન બધાને આપવા અાવ્યા રે બ્રહ્માજીનું મન પ્રસન્ન કર્યું જેણે આશિષ આપવા પધાર્યા રે. આપણે અેને ફૂલડાથી વધાવ્યા રે દર્શનથી પાવન થઈએ રે મન આનંદપ્રદ થયો રે
બ્રહ્મચારિણીમા પધાર્યા રે આપણે આંગણે