ગુજરાતી#નવરાત્રી જુઓ આવી આંગણીએ નવલી નવરાત્રી જેની આતુરતાથી જોવાતી રાહ, જોશ, ઉમંગ ને ઉલ્હાસના સથવારે. મા અંબાના અનેક સ્વરુપ, આશીર્વાદ સંગ ચાચરના ચોકમા આવી નવરંગી નવરાત્રી ગરબે ઘુમવા સહુ સાથે મિલાવા તાલ મેલ. આશાનું કિરણ,શ્રધાનાે દીવાે જગાડવા સર્વની રક્ષણ સંગ આવ્યા નૌરાતાના સથવારે આપણે આંગણીએ મા અંબાની ગાઈએ સ્તુતિ આરતી સંગ માણીએ મોજ નવલી નવરાત્રીની.