મારા દિલમાં ખુશીની લહેર આવી જાય
જ્યારે કોઈ મને મારા સંતાનના નામે ઓળખી જાય....
✍️🍁
બાપ બધુજ ત્યારે ભૂલી જાય જ્યારે દિકરીમાં
એને દાદીના દર્શન થઈ જાય.....
✍️🍁
માઁ ના જીવનભરનો થાક ત્યારે ઉતરી જાય
જ્યારે દિકરીમાં માઁ ને એની છબી દેખાય જાય......
✍️🍁
બાપની લાડલી જ્યારે ખખડીને હસી જાય
ત્યારે બાપ ઘડીભર બધા દુઃખ ભૂલી જાય....
✍️🍁
બાપની અમીરોમાં ગણતરી થઈ જાય
જ્યારે બાપ પોતાની લાડલી બીજાના હાથમાં દઈ જાય..
✍️શીલા.