સુશાંત રાજપુતના મર્ડર કેસમાં જેલ ગયેલી રીયા ચક્રવતી બરાબર એક મહીને તેને કોર્ટના જામીન મળવાથી આજ રોજ જેલમાંથી આઝાદ થઈ છે.
પરંતુ તેનો ભાઇ ને બીજા અનેક પકડાયેલા લોકોને કોર્ટે જામીન આપ્યા નથી માટે તેઓ હજી પણ જેલમાં જ રહેશે.
રિયાને આજ તેના ઘરે સારી મીઠી ઉંઘ આવશે ને હવેથી તે પોતાના ઘરનું જમવાનું પણ શાંતીથી જમી શકશે.