કરુણા
"હુ" આજે ક્યાં પહોંચ્યો ?
"હું" ને શું કરવાનું છે, ને શું કરી રહ્યો છે ?
"હું" જે કરી રહ્યો છે, તે મારી નજરે યોગ્ય છે, કે માનવતાની નજરે ?
ક્ષણિક ખુશી ને, ક્ષણિક આઘાત
મોબાઈલમાં સતત આવતી સુખદ અને દુઃખદ પોસ્ટ સાથે મનોસ્થિતિ, યંત્રની જેમ બદલાતી રહે છે.
ખામી મારી લાઈફ સ્ટાઈલમાં છે, કે સમયજ એવો છે ?
"હું" બહુ આગળ નીકળી ગયો છે કે, બંધિયાર ?
કરુણા કરુણા કરુણા
#કરુણા