આજે અવકાશ ની જમીન માણસ ખુંદી રહ્યો છે,
અંબર માં કદી ના જોયેલા તારલાઓને મળી રહ્યો છે,
એ સિતારાઓની દુનિયા તો હમેશા ઝગમગી રહી છે,
ઓ માણસ તારી દુનિયા જ આજકાલ કેમ ડગમગી રહી છે?
☄️ World space week(4oct to10oct)☄️
🛰️આંતરરાષ્ટ્રીય અવકાશ સપ્તાહ🛰️
Parmar mayur