પ્રેમ એટલે ....
જેને જોવા માટે તરસી જવાય,
જેનો અવાજ સાંભળવા માટે રડી જવાય,
જેને હસ્તાં જોઈ આપણા દુઃખ ભૂલી જવાય,
જેના માટે નિસ્વાર્થ ભાવ મનમાં સેવાય,
જેની ખુશીમાં આપણી ખુશી દેખાય,
જેની સાથે શરીર નહીં પણ મનની લાગણી બંધાય,
એને જ તો પ્રેમ કહેવાય.....
Good Morning .🌹🌹