આ કોરોના લોકડાઉનમાં
તો કામવાળા આવતા નથી રે...
હું તો ઘરકામ કરી કરી
ને તો બહુ જ થાકી ગઈ રે...
આજે રસોઈ નથી કરવી,
તો સ્વિગીમાં ઓર્ડર કરજો રે...
એમાં કોઈ ઓફર ન હોય
તો ઝોમાટો પણ છે રે...
પણ મને આજે તો ખવડાવો
કાંઈક સ્વાદિષ્ટ ભોજન રે...
#મારીરચના
#સ્વાદિષ્ટ