બાવીસેક વર્ષનો એક યુવક.
સફળ થવા મથી રહ્યો ત્રુટક.
પ્રયોગો કરતો રહે બની સૂચક..
એક દિવસ, ઊઠ્યો સવારે યુવક,
બજારેથી લાવ્યો સાઈનાઈડ મૂરખ.
તપાસવા બેઠો લૈ કાગળ પેન સૂચક!
કલમ પકડી હાથમાં, સ્વાદ ચાખ્યો ચટક,
#સ્વાદિષ્ટ લખવા પહેલાં સિધાવ્યો નરક!!
લખી શક્યો એ *સ* માત્ર કેવળ ફક્ત!!
® તરંગ
#સ્વાદિષ્ટ