મોરબીમાં કલરકામ કરતો મધ્ય પ્રદેશ નો રહેવાસી ઉંમર વર્ષ 20 નામે રવિ...બાજુમાં જ રહેતી એક પાંચ વર્ષની નાની છોકરીને ફોસલાવીને નજીકના જ કોઇ મંદિરમાં લઇ જઇને તેની ઉપર બળજબરીથી રેપ કર્યો હતો પછી તે બાળકીને એકલી મુકીને આ રવિ નાસી છુટ્યો હતો જયારે બાળકી રડતી રડતી ઘેર પહોંચી તો તેના પિતાને કોઇ શક ગયો તો તરત તેમને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા પછી તેને ચેક કર્યા પછી તેનો રિપોર્ટ રેપ થયો હોવાનો આવ્યો એટલે તેમને પોલીસ ફરિયાદ કરીને તો પોલીસે થોડાક જ દિવસમાં બાળકીના ઘરની બાજુમાં જ રહેતા આ રવિને પકડી પાડયોછે જે તેને રેપ કર્યાનું પણ કબુલ કરી દીધુછે.