દિકરી ને પિતા વચ્ચે પ્રેમ ને લાગણીનો એક ગાઢ સંબંધ હોયછે પણ જયારે એક પિતા પોતાની પત્નિ ઉપર એક સાચો વિશ્વાસ ખોઇ બેસે છે ત્યારે તેનુ પરિણામ ગંભીર આવતું હોયછે સુરતના એક વિસ્તારમાં એક પિતાએ પોતાની એક વરસની સગી દિકરીને ઉપરના માળેથી નીચે ફેકી દીધી હાલ આ દિકરી હોસ્પીટલમાં દાખલ કરેછે છે ને તેની હાલત અતિ ગંભીરછે
નીચે ફેંકવાનું કારણ માત્ર એક પતિનો એક વહેમ જ છે કે આ દિકરી મારી નથી પણ મારી પત્નીએ કરેલું કોઇ બહારનું પાપછે જે તેને મારા માથે ઢોકી દીધું છે!
આ પતિ પોતાની પત્નિ ઉપર એક શંકાની નજરે હમેશાં જોતો હોયછે આથી તેને પોતાની પત્નિ સાથેનો બદલો આ રીતે પોતાની દિકરી સાથે લીધો.