આજે હું તમને મારી વયથા જણાવું છું.
મારો પરિચય આપુ હુ એક શાળા છું .
મારા પટાંગણમાં નાના નાના બાળકો ના આવજ થી હુ જે સિમેન્ટ-ઈટો ની બનેલી છુ તેમા જાન આવી જાય છે. હુ મારા બાળકોને જોવા તરસી ગઈ છું. અને મારા જેવી અનેક શાળાઓ એમના બાળકો જોવા તરસી ગઈ છે.
બસ અંત માં ભગવાન ને એજ પ્રાર્થના કરિશ કે આ કોરોના રોગ જલદી નાબૂદ થાય.....
-Ekta Purohit