"કન્યા પધારાવો... સાવધાન !!!"
આનો અર્થ એ જ કે ગોર મહારાજ વરરાજાને સાવધ કરતા જણાવે છે કે ભાઈ, હવે તારી આઝાદી ગઈ. અત્યાર સુધી તું બેલગામ હતો, પરંતુ હવે તારી લગામ સાંભળનાર આવી રહી છે. તારો રૂમ, કબાટ, પલંગ તો ઠીક.. તારી જિંદગી પર પણ અડધો કબજો લેશે. એટલે અત્યારથી સાવધાન થઈ જા અને મન મક્કમ કરી લે.
#મારીરચના
#સાવધાની