Gujarati Quote in Microfiction by અમી

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી દોસ્તો મારુ સર્વસ્વ
હમેંશા ઉડે હાસ્યની
છોળો,
સાથે હોય તો આંનદનો નશો
ના હોય તો વિરહનો નશો, શ્વાસમાં સમાયેલી,
શબ્દોમાં વણાયેલી,
મારી દિલોજાન દોસ્તો.
""અમી""

-અમી

Gujarati Microfiction by અમી : 111574681
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now