કુશલ , એનું નામ જ જાણે વેગ ! કાયમ ભાગતો ભાગતો જ ફરે એને ક્યારેય ઝંપ જ નહિ ! એક વાર bike પાર જતા Green Light બંધ થવા ને 2 સેકન્ડ ની વાત હતી પણ કુશલ જેનું નામે એ ના ઉભો રયો ! 5 Min પછી ત્યાં ૧૦૮ ઉભી હતી અને એના ડૉક્ટર ની નજર રેડ સિગ્નલ ની બાજુ વાળી દીવાલ પર ગઈ જ્યાં લખ્યું હતું “ સાવધાની હતી દૂર્ઘટના ઘટી “ ! આ કુશલે પણ આજે વાંચ્યું હોત તો !
#સાવધાની