" ચા "
મારી પાસે રોજ એ ચા ખાંડ વગરની માંગે
મારા હોઠો એ ચાખેલી ચા એને મધમીઠી લાગે..
" ચોપડી"
એનો એ પ્રેમ મને અઘરી પરીક્ષા જેવો લાગે
પોતાનો પ્રેમ વાંચવા મને કોરી ચોપડી આપે....
" ચા ચોપડી અને અમે"
અમારા એ પ્રેમની નિશાની દિલમાં છુપાવી રાખે
એ રોજ પોતાની સાથે "ચા અને ચોપડી" રાખે...
-Payal Patel ખુશી