આ કોઇ પોપકોર્ન વેચતી દુકાન નથી પહેલી નજરે એવુ લાગે કે કદાચ બાલાજી, ગોપાલ જેવી કંપનીઓના કોઇ ફરસાણના પેકેટ હશે!
ના...આમાં 1500 લોકોની નિર્જીવ જીંદગીઓ સમાયેલી છે જેઓ કોરોના વાઇરસથી મરણ પામ્યા હતા તેઓના અસ્થી આ પેકેટોમાં પેક કરેલાછે
હવે રાહ જોવાઇ રહીછે કે કયારે ટ્રેન સેવા ચાલુ થાય ને આ અસ્થીઓને હરિદ્વારમાં પધરાવી દેવાય!
સુરતના અશ્વનીકુમાર રોડ ઉપર આવેલ એક સ્મશાનની અંદરના ભાગમાં આવેલી એક ઓફિસની તસ્વીર છે. જયાં 1500 લોકોના અસ્થી જમા થયેલા છે જેઓ કોરોનાથી મરણ પામ્યા હતા.
જય શ્રી રામ 🙏