#દુષ્ટ
એવા દુષ્ટ લોકો થી દૂર રહેવું સારૂ જે નકારાત્મક વિચારો થી ભરપૂર હોય અને પોતાનો કક્કો જ સાચો. સામી વ્યક્તિ ને જે સવાલ પોતે પૂછે અને એજ સવાલ નો સામનો કરવા નો વારો જ્યારે પોતાને કરવા નો આવે ત્યારે જે ખરાબ વર્તન કરે. આવા લોકો સાથે વાત કરવા નુ ટાળવું અને દૂર રહેવું જ હિતાવહ છે.