નીચે આપેલ ફોટો જોઇને કોઇ એમ ના કહે કે આ છ છોકરીઓ કોઇ ખરાબ ઘરની છે!
અમદાવાદ બાજુ કોઇ રાજુલા નામનું ગામ કે કોઇ એવો વિસ્તાર આવેલ છે જાણવા મળ્યું છે કે આ છ છોકરીઓ ત્યાંના રોડ ઉપર આવતા જતા મુસાફરો સામે કોઇ એવા ચેનચાળા કરેછે કે તેમના તેવા ચેનચાળાથી જતા આવતા લોકો તેમની અનોખી અદાઓમાં ફસાઇ જતા હોયછે ત્યાર બાદ તેઓ આવા ફસાઇ જતા લોકો પાસે પૈસા માંગતા હોયછે આ બાબતે મે પહેલા પણ એક લેખમાં જણાવ્યું હતુ માટે આજ એ બાબતે વધુ કંઇ જણાવતો નથી પણ પોલીસે આ ગેંગની ધરપકડ કરી છે ને તપાસ કરી રહીછે કે આ છોકરીઓ કોણ છે ને શા માટે આવા કામ કરેછે!
આ એક સમાચારછે..કાલ્પનિક નથી.