આ છે લડાખનું પેગોન્ગ તળાવ સામે ચીન સૈન્ય ઉભું છે જયારે આ બાજુ ભારતી સૈન્ય ઉભું છે બંને સામ સામે છે બસ એક ઇશારાની રાહ જોવાઇ રહીછે કે કયારે યુધ્ધ શરુ કરવું!
જાણવા મળ્યું છે કે ચીને કુલ 50,000 સૈન્ય આ તળાવ ઉપર ગોઠવી દીધુ છે તેમજ 150 યુધ્ધ વિમાનો, મિસાઇલો બધો જ શસ્ત્ર સંજામ એકઠો કરી દીધો છે તો ભારત પણ પાછળ રહી જાય તેમ નથી તેને પણ પોતાની બધી જ શક્તિ આ તળાવ ઉપર લગાવી દીધી છે,
હવે ગમે ત્યારે ને ગમે તે ઘડીયે કંઇ પણ થઇ શકેછે...ભડકો કદાચ નજીકના જ દિવસોમાં થવાની ધારણા છે.