NCB ટીમે ડ્રગ્સ મામલે રિયા ચક્રવતીની ધરપકડ કરી લીધીછે ને હવે તેને 14 દિવસ કસ્ટડીમાં રહેવુ પડશે હજી કેસ પતી ગયો નથી તેના વકીલે તેને જામીન ઉપર છોડવા કોર્ટમાં અરજી કરી હતી પણ કોર્ટે તેને નામંજુર કરીછે ડ્રગસનું વેચાણ કરવું, તેને લેવું કે કોઇને આપવું એ કાયદા પ્રમાણે ગંભીર ગુનો બનેછે તેના માટે (27 A નામની કલમછે) તેથી આ ગુનામાં આવતા દરેક ગુનેગારોને ઓછામાં ઓછી દશ વર્ષની જેલ ભોગવવી પડેછે જે રિયા ઉપર આ કલમ NCB લાગાવી ચુકીછે.
પણ જો કોર્ટમાં તે પ્રુફ થાય તો તેને દશ વરસની જેલ થઇ શકેછે...