ઉત્તરપ્રદેશના એક ગામમાં એક કુવો હતો તો તે કુવામાં એક વાછરડું ભુલથી અંદર પડી ગયું હતું તો ત્યાં પાંચ ભાઈબંધ તે કુવાની પાસેથી પસાર થતા હતા ત્યારે આ કુવામાંથી વાછરડાનો ભોકવાનો અવાજ સંભળાયો તો પેલા પાંચ ભાઇબંધો કુવા ઉપર જોવા ગયા તો સાચે જ તેમને એક અંદર વાછરડું તરફળીયા મારતું જોયું એટલે તેમને વાછરડાને બચાવવાનો નિર્ણય કર્યો પણ તે પાંચેય ભાઇબંધ એકસાથે કુવામાં ઉતર્યા પણ કુવામાં એક ઝેરી ગેસ હતો માટે તેઓ જેવા કુવામાં ઉતર્યા કે તુરંત એક પછી એક બેભાન થવા લાગ્યા ને પછી એક એક કરતા કુવાના પાણીમાં જ ડુબી ગયા...છેલ્લે વાછરડું પણ તે ગેસથી રિબાઇ ને મરણ પામ્યુ.