સાવધાન...⬅️
જો તમે તાવ શરદી ઉદરસની દવા જાતે મેડિકલ સ્ટોર ઉપર જઇને ખરીદવા જશો તો પણ તમારે કોરોના સ્ટેટ આપવો ફરજીયાત બની શકેછે...
હવે દરેક મેડિકલ સ્ટોરવાળા તમારુ નામ એડ્રેસ ને તમારો ફોન નંબર નોંધ કરશે તેથી એક સરકારી મેડિકલ ટીમ તમને શોધીને તમારે ઘેર કોરોના સ્ટેટ માટે આવી શકેછે!
માટે તમને આવી કંઇપણ બિમારી થાય કે જણાય તો તમે સ્વંયમ સરકારી કે ખાનગી દવાખાનાનો તુરંત સંપર્ક કરો પણ જાતે મેડિકલ સ્ટોરમાં જઇને કોઇ દવાઓ લઇને બિમારી મટાડવાનો પ્રયત્ન ના કરો..બની શકેછે કે તમને કોરોના પણ થયો હોય!