હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલો એક પાડાની કિંમત અંકે સાત કરોડ રુપીયા આંકવામાં આવી છે
તમને જાણીને નવાઈ લાગશે કે આ પાડો ચાર વર્ષમાં દોઢ લાખ ભેંસનો પિતા બની ચુક્યોછે તેના થકી થયેલ બચ્ચાનું વજન સામાન્ય બચ્ચા કરતાં ડબલ હોયછે
આ પાડા થકી જે ભેંસ દૂધ આપે છે તે 18 થી 20 લીટર હોયછે
આ પાડાનું વજન દોઢ ટન જેટલું છે
તેની તાકાત વીસ માણસો કરતાં પણ વધારેછે આ પાડાનો માલીક તેને છોકરા કરતાં વધારે પ્રેમ કરેછે
નરેન્દ્ર મોદી ખુદ આ પાડાને જોવા આવ્યા હતા આ પાડાનું નામ તેના માલીકે યુવરાજ પાડયું છે પાડા થકી થયેલા બચ્ચાને માલીક અઢી લાખમાં વેચે છે તેથી આજ તેનો માલીક તેના પાડા થકી લાખો રુપીયા કમાયોછે આ પાડાનો માલીક તેને દરરોજ પાંચ કિલોમીટર વોકીંગ પણ કરાવે છે ને દરરોજ બે વાર નવડાવેછે મહિને આશરે તેની પાછળ પચ્ચીસ હજારનો ખર્ચો તેના પાલનપોષણમાં કરેછે રોજનુ વીસ લીટર દુધ પી જાયછે આ પાડાને અલગ અલગ સ્પર્ધામાં કેટલાય એવર્ડ પણ મળેલાછે.
સમાપ્ત.