જાપાનથી નીકળીને કોઇ ટાપુ ઉપર જઇ રહેલું જાપાનનું એક જહાજ મધ્ય દરિયામાં તોફાનોને લીધે દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયુછે,
જહાજના કપ્તાન પોતાના જહાજને બચાવવા ઘણા સંદેશા મોકલ્યા પણ તે કવાર્ટર સુધી પહોંચી શકયા નહી!
તેમાં ક્રુ સાથે 43 મુસાફરો પણ હતા, તેમજ 5867 ગાયો પણ હતી!