હાલ તો લડાખ સરહદે ચીન ને ભારત આજ આમને સામને છે ને બંને આજ યુદ્ધની તૈયારીઓ કરી રહ્યા છે!
ત્યારે હાલ ચીન હવે ભારતને ડાહી ડાહી વાતો કરીને ખુશ કરી રહ્યુ છે!
➡️ ભારતના યોગ ચીનમાં ખુબ પ્રસિધ્ધછે..!
➡️ ભારતીય ફિલ્મો ચીનમાં લોકો ખુબ જુએ છે..!
➡️ ભારતને ચીનના સંબંધો એક હજાર વર્ષ જુનાછે..!
➡️ આપણે બંનેએ શાન્તિથી રહેવુ જોઈએ..!
➡️ ભારતે બેન કરેલી ચીની એપથી ભારતના લોકો જ હાલ પરેશાન થઈ રહ્યા છે ને ચીનને પણ હાલ ઘણુ નુકશાન થાયછે..!
➡️ ભારતે આમ ના કરવુ જોઇએ..!
➡️ ભારત અમેરિકાના કહેવાથી આ બધુ કરેછે..!
➡️ આપણે બંનેય દેશ શાન્તિથી રહીએ!
➡️ યુધ્ધમાં કંઇ જ મજા નથી..!
હવે જયારે ભારતે બસો જેટલી ચીની એપ્સ ઉપર બેન લગાવી દીધો છે તે હવે આખી દુનીયાના દરેક દેશોને ખબર પડી ગઇ છે તેથી તે દુનિયામાં પણ હવે નીચુ દેખાવા લાગ્યુછે એમ કહો કે તેના પેટમાં તેલ રેડાયું છે એટલે તેનો હવે જીવ બળ્યા કરેછે...
"ચીન એક શિયાળ જેવુ છે જેને આપણે તે શિયાળને હમેશાં લુચ્ચુ જ કહીએ છીએ."
ગુજરાતીમાં એક કહેવત છે કે બધાની દોસ્તી કરો પણ ઝીણી આંખોવાળાની દોસ્તી કયારેય ના કરો.