વાહ ભૈ વાહ...
હવે સરકાર મોટી કે નાની દરેક પોસ્ટ ઓફિસોમાં 73 જેટલી જનતાની જરૂરિયાતની સેવાઓ ચાલુ કરવા જઇ રહીછે! જેમકે લાઇટબીલ, પાણી બીલ, ગેસ બીલ, મોબાઇલ રિચાર્જ, ઉપરાન્ત આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ તેમજ સરકારીની દરેક યોજનાઓ જેવી અસંખ્ય સેવાઓ હવે નજીકની જ પોસ્ટ ઓફિસે જઇને તમે તમારી કોઇપણ જરૂરીયાતને પૂર્ણ (કામ) કરી શકોછો...પણ કયારથી!
અરે થોભો, થોડોક સમય તો લાગે ને...