ભારતની રાજધાની એટલે કે દિલ્હીની
રેલ્વે 142 કિલોમીટરના એરીયામાં આવેલી છે તો આ રેલ્વે લાઇન ઉપર આશરે 48000 જેટલી ઝુપડપટ્ટી આવેલી છે જેને આજ રોજ સુપ્રીમ કોર્ટે તેને ફકત ત્રણ મહિનામાં જ હટાવવાનો ઓડર આપ્યોછે ને સાથે સાથે એ પણ કહ્યુ છે કે આ કામમાં કોઇપણ નેતાની કે કોઇપણ પક્ષની દખલગીરી સાંભળવી નહી..ને દખલગીરી કોઇએ કરવી પણ નહી!