ભારતના રક્ષા મંત્રી રાજનાથસિંહ હાલ રશિયાની મુલાકાતેછે બે મહિનામાં આ તેમની બીજી યાત્રાછે
આજરોજ રાજનાથે રશિયા સાથે AK 203 નામની રાઇફલના સોદા ઉપર સહી સિકકા કર્યા છે ભારતને કુલ આવી પાંચ હજાર રાઇફલોની જરૂરીઆત છે તો રશિયા આપણને ફકત એક હજાર રાઇફલો આપશે જયારે બીજી રાયફલોનું ઉત્પાદન ભારતમાં જ થશે
આ રાયફલની એક વિશેષતા છે કે તે ફકત એક જ મિનિટમાં 600 ગોળીઓ એક સાથે છોડી શકેછે!