વડોદરાના મક્કરપુરા વિસ્તારમાં રહેતા 52 વર્ષિય એક શખ્સ નામે રાજેશસિંહ બાવરી જે પોતાની SUV કાર લઇને તેમના ભત્રીજાને કંઇક દશ હજાર રુપીયા આપવા જઇ રહયા હતા ત્યારે તેઓનું સાંજના સમયે કદાચ અપહરણ થઇ ગયું છે તેવી ફરિયાદ તેમના પુત્રએ એક નજીકના પોલીસ સ્ટેશનમાં લખાવીછે.
હાલ પોલિસ તેની વધુ તપાસ કરી રહી છે.
નોંધ--તેઓએ આશરે દશ લાખના સોનાના દાગીના પણ ગળે પહેરેલ છે.
આ એક સમાચાર છે