#કતાર
કતાર, કતાર ,કતાર
આ ઈચ્છાઓ ની છે કતાર.

આ કહે મારો વારો,
પેલી કહે મારો વારો .

કરતા ધક્કા મૂકી,
મન ને વાગ્યો ધક્કો.

દિલ તૂટી ને રડ્યું,
આંસુ બહાર પાડ્યું.

ઈચ્છાઓ આવી અક્કલ,
ઉભી છાની માની બનાવી કતાર.
Mahek parwani

Gujarati Poem by Mahek Parwani : 111559161
Lucky Solanki 4 year ago

ગુજરાતીમાં બેબી શાવર એટલે કે શ્રીમંત માટે આમંત્રણ કોપી જોઈએ છે. કોઈ મદદ કરી શકે ખરું. કમેન્ટ સેક્શન અથવા ઇનબૉક્સમાં મેસેજ મોકલજો.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now