તારક મહેતા કા ઊલટા ચશ્માંની સિરિયલમાં દેખાતો "ગોગી" આજ તેની 19 વર્ષની ઉંમરમાં તેને ઘણુબધુ કમાઇ લીધુછે...એક સમયે તે મુંબઇના રોડ ઉપર સુઇને રાતો કાઢતો હતો ને આજ દોઢ કરોડના મકાનમાં આરામથી રહેછે
આજે તે એક એપીસોડ કરવાના આઠ હજાર રૂપિયા ચાર્જ લેછે.
સબ નસીબ કા ખેલ હૈ...