કાશ્મીર બાબતે ભારતનો મોટો દુશ્મન ને પાકિસ્તાનનો પ્રિય દોસ્ત એટલે તુર્કીસ્તાન દેશ...
હાલ પાકિસ્તાન ને તુર્કી સાથે ઘણા સારા ગાઢ સંબંધ છે જેમ તેને ચાઇના સાથેછે પણ હાલ એક નવા સમાચાર એવા આવ્યા છે કે આ જાણીને પાકિસ્તાનના પેટમાં ગરમ તેલ રેડાઇ જશે....તુર્કીએ કુલ એકાવન પાકિસ્તાનીઓને દેશ નિકાલ કર્યો છે કારણકે આ બધા જ તુર્કીમાં અલગ અલગ ગુનાઓમાં સામેલ હતા તેમજ કોઇપણ લીગલી ડોકયુમેન્ટ વગર તુર્કીમાં રહી રહ્યા હતા એટલે તુર્કી સરકારે તેમને સ્પેશીયલ તુર્કી પ્લેનમાં બેસાડીને પાકિસ્તાન મોકલી દીધાછે.
દોસ્તી ઉપર એક દુશ્મની!