કોલેજ નો પહેલો દિવસ...
એક સુંદર છોકરી મારી પાસે આવી ને બોલી...
હાય !!! 😍
હું ફર્સ્ટ યર માં
અને
તું ??
મેં હસી ને કહ્યું,
*પગલી....*
હું તો, મારા છોકરા નું એડમિશન કરાવા માટે આયો છું...
સંતુર સાબુ થી ફક્ત મમ્મીઓ જ નથી ન્હાતી, ક્યારેક ક્યારેક પપ્પા પણ ન્હાતા 🧼 હોય છે..!
😂😜😅