ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી છેલ્લા સોળ દિવસથી હોસ્પીટલમાં છે તેમના મગજનું ઓપરેશન કરવામાં આવ્યુ હતુ હવે તેમને વેન્ટીલેટરનો સપોર્ટ આપવામાં આવી રહ્યો છે,
ગઇકાલથી તેમની કિડની પણ કામ કરતી બંધ થઇ છે કહેવાઇ રહ્યુ છે કે હાલ તેઓ કોમામાં સરી પડયા છે.