મારું દંદૅ સમજાવી શકું તને હુ પણ એવાં શબ્દો નથી મળ્યાં તારું છાનું દંદૅ સમજી શકું હુ એવાં સબંધ નથી બન્યા ઉદાસી ને કયારે આતંરી શકું હુ પણ એવાં અવંસર નથી મળ્યાં એને મારું દિલ દાન માંદઉ હુ પણ હજુ સુધી એવાં મનમેળ નથી મળ્યાં બેફીકર બની ને ચાહુ છું હુ તને પણ મને તમે અગંત નથી માન્યા...મીનુ