મમ્મી મને માફ કરી દેજે...
હું તમારાથી દુર ચાલ્યો જાઉ છુ ને મારા ભાઇનો પણ તું ખ્યાલ રાખજે સાથે તમે બંને પોતાનું જીવન એક વટથી જીવજો...
સુરેન્દ્રનગરમાં એક વિધાર્થીએ કોઇ પરીક્ષા આપી હતી ને તેનુ રિઝલ્ટ પણ હજી આવ્યુ ના હતું પણ તેને દિલમાં એક બીક હતી કે હું જરુર આ વખતે નાપાસ થઇશ!
આથી એક 18 વર્ષના છોકરાએ પોતાના ગામના જ કોઇ તળાવમાં ડુબકી મારીને પોતાની જીંદગી ટુંકાવી નાખી!