#માસિકધર્મ .....આજે પણ ધણી જગ્યાઓ એવી હયાત છે....કે જ્યા સ્ત્રીઓને માનવામાં આવે છે અપશુકનિયાળ....ભલા એવુ આ સ્ત્રીઓ માટે જ કેમ..????
જુના સમયથી ચાલતી...એક એવી માન્યતા.....
કે સ્ત્રીઓ માસિક ધર્મ પર હોય....ત્યારે પુજા-પાઠ હોય કે ધર્મસ્થળ....રહેવુ જ પડશે તેનાથી દૂર....
ક્યાંક ક્યાંક તો એવું પણ છે....કે જમવાનુ હોય કે રહેવાનુ....જેવી સામાન્ય બાબતોથી પણ રાખવામાં આવે છે તેમને દૂર....
ભલા આવુ કેમ...???...જો એમ પુછવામાં આવે...તો લોકો કેહતા હોય છે કે....આવું તો ધણા વર્ષોથી ચાલી આવે છે....
તો હું કહું છું....જો ચાલે છે એ વર્ષોથી...તો એને જ સાચુ સમજી એ અનુસરવુ....એ છે ક્યાં નો ન્યાય....???....શું તમે જુઓ છો એ સ્ત્રીની દશા....???તકલીફમાં હોય છે એ.... છતાંય તેની તકલીફને ના જોતા લગાવવામાં આવે તેના પર પ્રતીબંધ....છે આ ક્યાંનો ન્યાય...???...છે આ ક્યાંનો રિવાજ....????
જુના સમયના લોકો એ સમયે સ્ત્રીઓને કામ ન કરવા દેતા...આ બાબતને Positive Way માં કહીએ તો એમ કહી શકાય અને એમ જ માનવુ જોઈએ....કે સ્ત્રી હોય કે દિકરી તકલીફમાં હોવાથી....તેમને...એટલો સમય આરામ કરવા દેવામાં આવતું અથવા તેમનુ ધ્યાન રાખવા આવતું....આપણે પણ તેમનું ધ્યાન રાખવું જોઈએ...ના કે આવા લાન્છનો લગાડવા....
#અપશુકનિયાળ
# એક Msg આધુનિક સમાજમાં રહેતા અંધશ્રધ્ધાળુઓને માટે....આગળ લોકો સુધી પણ આ Msg પહોચાડ જો....Awerness ખુબ જરૂરી છે....
🙏આભાર🙏
By jayshree_Satote