આજ કોરોના થવા છતાંય તેનો ઇલાજ ને સારવાર કરવાથી બચી શકાય છે
એવું નથી કે કોરોના થયોછે એટલે આપણું મરણ નિશ્ચીત છે ! એક 67 વર્ષના ભાઇને કોરોના થયો હતો ઇલાજ પણ ચાલી રહ્યો હતો છતાય તેઓ તેના ડરથી કોરોના તેમને મોત સુધી લઇ જાય તે પહેલાં જ તેમને કોઇ પણ રીતે જાતે મોતને વ્હાલુ કરી દીધું.