મારા માટે કોઈ મહત્વ નું છે તો એ હું પોતે...
હું પોતેજ પોતની અંદર આખી દુનિયા છું...
જોયા છે દિલ અને મગજે સાથે મળીને ...
અનેક સપના પોતાની ઓળખ બનાવના....
પણ મગજ અને દિલ વચ્ચે જંગ એક જ ચાલે છે..
કે આખરે જીવન માં કરવું શુ છે ક્ષણ ક્ષણ વિચાર બદલાય છે...
છતાં જીદ છે પોતાની ઓળખ બનાવીશ...
મેહનત અને લગન થી જરૂર મારુ મુકામ હાસિલ કરીશ...
✍️Urmi chauhan✍️