બોલીવુડ ફિલ્મ એકટર કંગના રાણાવત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ફેન છે તે અવાર નવાર નરેન્દ્ર મોદીના વખાણ કરતી જ હોયછે
હમણાં કોઇ એક ફંકશનમાં તેને લોકોને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ભારતદેશના એક તાકાતવર વડાપ્રધાન છે..જેટલી તેમનામાં હિંમત હોયછે તેટલા દિલથી એક લાગણીશીલ પણછે