ભારતમાં 2 હજારની ચલણ નોટ હવે થોડાક દિવસો સુધી બજારમાં જોવા મળશે કારણકે હવે સરકાર તેને બંધ કરવા જઇ રહીછે
આમેય હવે એટીએમમાંથી બે હજારની નોટ નીકળવાની બંધ થઈ છે
કારણકે બેન્કો પોતેજ હવે એટીએમમાં મુકતી નથી
ટુકમાં, 2 હજારની નોટ નજીકના સમયમાં દેખાતી બંધ થઈ જશે.