ઉત્તર પ્રદેશની રહેવાસી હિરખાનને પોલીસે ધરપકડ કરીછે...!
કારણકે તેને સોશિયલ મીડિયામાં હિન્દુ દેવ દેવતાઓ વિરુધ્ધ ઘણી આલોચના (ટીકા) કરી હતી આથી તેની ધરપકડ માટે ઘણા ફેસબુક યુઝર્સ પોલીસ સ્ટેશને ફરિયાદ પણ કરી હતી કે આ હિરખાનની જલદી ધરપકડ કરવામાં આવે કારણકે તે અમારા ધર્મ તેમજ અમારા હિન્દુ દેવ દેવતાઓ વિરુધ્ધ ખોટી દલીલો કરેછે આથી પોલીસે તેને પકડવા તાત્કાલીક ચક્રો ગતિમાન કર્યા હતા આથી પોલીસે હિરખાનને તેના ઘરેથી જ પકડી લીધી હતી.