Gujarati Quote in Thank You by Hemant Pandya

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈજ કોમ્પીટેશન નથી મારે તમારી કોઈ સાથે, લખું છું થોડું ખુદ માટે અને થોડું તમારા માટે, બસ ભાવુક છું થોડો વધારે, પણ ચાહું છું ખુદથી અધીક તમને બધાને ,કારણ મારી વીરહની આ કપરી ધડીમા તમારો સાથ, પ્રેમ અને થોડી હીંમત આપે છે મને, જ્યાં પ્રેમ અને લાગણી દેખું શીશ ઝુકાવી આવકારૂ છું હરેક ને, નફરતથી કોષો દુર ભાગું છું..
એક અજનબી દોસ્ત

-hemant pandya

Gujarati Thank You by Hemant Pandya : 111551359
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now