હવે કાંઈ ભુલ થાય તો ક્ષમા કરજે....🙏 સમય ખરાબ બહું ચાલું થયો છે..અંધા ધુંધી અને અસ્પષ્ટ તા એ ધેરી લીધો છે, શું કરવું કાંઈ ગતા ગમ પડતી નથી.વીરહની વેદના એટલી પ્રબળ છે કે એક ક્ષણ સહન થતું નથી,એટલો ખરાબ હાલછે,જીવાસે કે રીબાઈ રીબાઈ જીવ જાસે, કાંઈ સમજાતું નથી શું કરવું? હવે બધું પહેલા જેવું કાંઈ રહ્યું નથી , નકારાત્મકતાએ ચારે બાજું થી ધેરી લીધો છે..
#અસ્પષ્ટ