Gujarati Quote in Good Night by Parmar Mayur

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેક કોઈ પર કરેલી શ્રદ્ધા પણ ઠગારી નીકળે છે,

જેને ધાર્યા હોય પોતાનાં એજ પારકાં નીકળે છે,

પાણી સમજી તરસ છુપાવા દૂર સુધી ચાલી નીકળે છે,

સફરના અંતે એ પાણી નહીં મૃગજળ નીકળે છે.

Gujarati Good Night by Parmar Mayur : 111550771
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now